Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દરિયાલાલ જયંતી પાટોત્સવ નિમિત્તે
જામનગર તા. ૧૮: જામનગરના કચ્છી લોહાણા મિત્ર મંડળ દ્વારા આ વર્ષે પણ દરિયાલાલ જયંતીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. ર૦-૩-ર૦ર૬ ના દરિયાલાલ જયંતી પાટોત્સવ દિન નિમિત્તે રાત્રે ૮ વાગ્યે પંચેશ્વર ટાવર પાસે, લોહાણા મહાજન વાડીમાં આરતી થશે અને ત્યારપછી ૮-૩૦ વાગ્યે સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આરતી પ્રસંગે ઉડેરોલાલના ભજનો અને ભારાણાોમાં બહેનો ઉપસ્થિત રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial