Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેન્કીંગ કામગીરીની માહિતી મેળવી
જામનગરની મોદી સ્કૂલના ધો. ૧૧ ના લગભગ ૭ર વિદ્યાર્થીઓએ નવાનગર બેંકની મુલાકાત લીધી હતી. આ સમયે બેંકના એ.જી.એમ. અજય શેઠ દ્વારા બેંકમાં થતી કામગીરી અંગેની વિગતો સમજાવી હતી. બેંકના સી.ઈ.ઓ. શ્રી પાઢ દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવાઈ હતી, તો વિદ્યાર્થીઓ પણ બેંન્કીંગ કામગીરીની માહિતી મેળવી પ્રભાવિત થયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial