Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખરાબ રોડ-રસ્તાના પ્રશ્ને
જામનગર શહેરના વોર્ડ નં. ૬માં કનૈયા પાર્ક વિસ્તારમાં લાંબા સમયથી રોડ-રસ્તાની હાલત અત્યંત ખરાબ છે. તંત્ર સમક્ષ સ્થાનિકો દ્વારા અનેક વખત રજુઆત કરી છે. આમ છતાં રોડ-રસ્તાની હાલત સુધારવા માટે તંત્રએ કોઈ પગલાં લીધા નથી. આથી સ્થાનિક રહેવાસી મહિલાઓ ગઈકાલે રોડ ઉપર ઉતરી હતી અને વિરોધ પ્રદર્શન કરી તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ તાકીદે રોડ-રસ્તાનું નવીનીકરણ કરવા માંગણી કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial