Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટરચાલક સામે નોંધાવાઈ ફરિયાદઃ
જામનગર તા. ૪: જામનગરના લાખોટા તળાવના પાછળના ભાગ પરથી બે સપ્તાહ પૂર્વે સ્કૂટર પર જતા મહિલાને મોટરે ઠોકર મારી હતી. ફ્રેકચર સહિતની ઈજા પામેલા મહિલાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જામનગરના હવાઈચોક વિસ્તારમાં આવેલા ભાનુશાળીવાડમાં રહેતા દક્ષાબેન દીપકભાઈ વશીયર નામના મહિલા ગઈ તા.ર૦ના બપોરે તળાવની પાળના પાછળના ભાગ પરથી સ્કૂટરમાં જતા હતા ત્યારે જીજે-૧૦-ઈસી ૧૩૯૭ નંબરની મોટરે તેઓને ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં રોડ પર પછડાયેલા દક્ષાબેનને ફ્રેક્ચર સહિતની ઈજા થઈ છે. તેઓએ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મોટરચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial