Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદયઃ ૦૬-૦૯ - સુર્યાસ્તઃ ૭-૩૪
દિવસના ચોઘડીયા
(૧) ચલ (ર) લાભ (૩) અમૃત (૪) કાળ (પ) શુભ (૬) રોગ (૭) ઉદ્વેગ (૮) ચલ
રાત્રિના ચોઘડીયા
(૧) રોગ (ર) કાળ (૩) લાભ (૪) ઉદ્વેગ (પ) શુભ (૬) અમૃત (૭) ચલ (૮) રોગ
વિક્રમ સંવતઃ ર૦૮૧, અષાઢ સુદ-૦૯ :
તા. ૦૪-૦૭-ર૦૨૫, શુક્રવાર
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૪,
મુસ્લિમ રોજઃ ૦૮, નક્ષત્રઃ ચિત્રા,
યોગઃ શિવ, કરણઃ તૈતિલ
આજના દિવસે જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નોકરી-ધંધાકીય બાબતે આપના કાર્યની કદર-પ્રસંશા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. બદલી-બઢતીના કામમાં પ્રગતિ જણાય. પરંતુ ક્યારેક કામમાં પ્રતિકૂળતાનો સામનો કરવો પડે. આરોગ્ય સુખાકારી મધ્યમ રહે. કૌટુંબિક-પારિવારિક બાબતે પત્ની-સંતાનનો સાથ-સહકાર મળી રહે. વડીલવર્ગના સ્વાસ્થ્ય બાબતે ચિંતા જણાય. વિદ્યાર્થી વર્ગને સફળા પ્રાપ્ત થતી જણાય.
બાળકની રાશિઃ તુલા