Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સલાયા નગરપાલિકા દ્વારા લોહાણા મહાજન વાડીમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ, ન.પા. સ્ટાફ, નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. યોગ અભ્યાસ ખંભાળીયાના અમીતભાઈ ગોહેલ તથા સુમિતભાઈ લાલ દ્વારા કરાવવામાં આવ્યા હતા. આયોજનને સફળ બનાવવા ન.પા.ના ઈમરાનભાઈ, પ્રફુલભાઈ મોદી, સ્ટાફે તેમજ માધ્યમિક શાળાના આચાર્ય જગમાલભાઈ ભેટારીયા અને સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial