Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોય્ઝમાં પણ યોગદિનની ઉજવણી સુંદર રીતે કરવામાં આવી હતી. સંસ્થાના તમામ બાળકોની સાથે સંસ્થાના તમામ કર્મચારીઓ, સુરક્ષા અધિકારી, જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, બાળ કલ્યાણ સમિતિ ચેરમેન દ્વારા યોગ ટ્રેનરને સાથે રાખીને બાળકોને યોગાસન કરાવીને યોગાસનથી થતાં શારીરિક તથા માનસિક લાભની સમજુતી આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial