Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૨૧મી સપ્ટેમ્બરે
જામનગર તા. ૧૩: જામનગર તાલુકા પ્રા.શિ. કર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા તા. ૨૧-૯-૨૫ના સવારે ૯:૩૦ કલાકે કુંવરબાઈ જૈન ધર્મશાળામાં મંડળીના પ્રમુખ તથા ગુ.રા.પ્રા.શિ. સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી છે. આ સાથે મંડળીના સભાસદોના તેજસ્વી સંતાનોનું તેમજ નિવૃત્ત સભાસદ ભાઈઓ-બહેનોનું સન્માન કરવાનો સમારોહ યોજાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial