Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મકર સહિત અન્ય બે રાશિના જાતકોને ગણતરી-ધારણા પ્રમાણેનું કામ થવાથી પ્રસન્નતા જણાય. અગત્યના કામ ઉકેલાય.
Aries (મેષ: અ-લ-ઈ)
આપ હરો-ફરો-કામકાજ કરો, પરંતુ આપના હ્યદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. વાહન ધીરે ચલાવવું.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૪-૧
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપની બુદ્ધિ-આવડત-અનુભવ-મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી સરળતા રહે.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૨-૯
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના કામમાં હરિફ-ઈર્ષા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. સાસરીપક્ષ-મોસાળપક્ષના કામ અંગે ખર્ચ રહે.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૬-૮
Cancer (કર્ક: ડ-હ)
સંસ્થાકીય, જાહેર ક્ષેત્રના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સહકાર મળી રહેતા રાહત જણાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૭
Leo (સિંહ: મ-ટ)
આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી શકો. કામકાજમાં ઉતાવળ કરવી નહીં.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૧-૩
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા મળી રહે. સંયુક્ત ધંધામાં ભાઈ-ભાંડુંનો સહકાર મળી રહે.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૫-૬
Libra (તુલા: ર-ત)
આપના કામની સાથે સામાજિક-વ્યવહારિક કામકાજ રહે. કામકાજ અંગે દોડધામ-વ્યસ્તતા-શ્રમ જણાય.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૪-૯
Scorpio (વૃશ્ચિક: ન-ય)
સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. સંતાનનો સહકાર મળી રહેવાથી રાહત રહે.
શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૨-૪
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
રાજકીય-સરકારી, ખાતાકીય કામમાં આપને પ્રતિકૂળતા જણાય. આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર કામ કરવું.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૫-૧
Capricorn (મકર: ખ-જ)
આપની ગણતરી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. અગત્યના કામ અંગે મુલાકાત થાય.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૬-૮
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના કામમાં સાનુકૂળતા મળી રહે. નાણાકીય રોકાણ-વ્યવહારના કામકાજમાં સરળતા જણાય.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૭
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના કામમાં ઉપરી, સહકાર્યકર, નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૩-૯
જામનગરઃ (હાલ રાજકોટ)ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ સ્વ. ફુલચંદ ઉમીયાશંકર ત્રવાડી (ત્રવાડી ઉમીયાશંકર કાલીદાસ મીઠાઈવાલા)ના પુત્ર જગદીશચંદ્ર, તે કિશોરભાઈ, રંજનબેન, રજનીભાઈ, અશોકભાઈ, જયેન્દ્રબેનના ભાઈ, અવંતિકાબેનના પતિ, ધવલભાઈ, ભાર્ગવીબેનના પિતા, રાજેશકુમાર જાની, રિદ્ધિબેનના સસરાનું અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૭-૩ને શનિવારે સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવી છે.