Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અકસ્માત પછી વાહનચાલક છૂમંતરઃ
જામનગરની ભાગોળે આવેલા લાલપુર બાયપાસ નજીક એક આધેડને અજાણ્યા વાહને હડફેટે લેતા ઈજાગ્રસ્ત આધેડને એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત પછી વાહનનો ચાલક વાહન સાથે છૂમંતર થઈ જતા 'હિટ એન્ડ રન'નો બનાવ સર્જાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial