Advertisement
Author: નોબત સમાચાર

અન્નાપૂર્ણા સર્કલ પાસે ડિવાઈડર સાથે દૂધ આપવા આવેલા ટેન્કરની ટક્કર...

મોડીરાત્રે ત્રણેક વાગ્યે સર્જાયો અકસ્માતઃ

                                                                                                                                                                                                      

જામનગરના અન્નપૂર્ણા સર્કલ નજીક ગઈરાત્રે ત્રણેક વાગ્યે અમૂલ દૂધની ડિલિવરી આપવા માટે આવેલા જીજે-૩-સીયુ ૬૪૩૧ નંબરના ટેન્કરના ચાલકે રોડ વચ્ચે આવેલા ડિવાઈડર સાથે ટેન્કર ટકરાવી દીધુ હતું. આ અકસ્માતમાં ટેન્કરને નુકસાન થયું છે. સદ્નસીબે કોઈ જાનહાની થઈ નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh