Advertisement
Author: નોબત સમાચાર

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાનગી કંપનીઓના સહયોગથી રસ્તા સફાઈ અભિયાનનો આરંભ

દ્વારકાના ફૂલડોલ ઉત્સવ સંદર્ભમાં

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૬: દ્વારકાના ફૂલડોલ ઉત્સવમાં પગપાળા રોજના હજારો પદયાત્રીઓ નીકળતા હોય, તેમના દ્વારા રસ્તા પર ફેંકાતી નકામી વસ્તુઓ રસ્તા પર ઠેર ઠેર થયેલા સેવા કેમ્પોને કારણે કચરો તથા રસ્તા પર જુદી જુદી ચીજોનું વિતરણ કરવા પછી નાખવામાં આવતા કચરા અને નકામા પ્લાસ્ટિકથી દ્વારકા તરફ જતા રસ્તાની એક બાજુ ગંદકી કચરાથી છલકાઈ ગઈ હોય, દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ તન્ના દ્વારા પ્રદુષણ નિયંત્રણ બોર્ડ તથા જિલ્લા વહીવટી તંત્ર સાથે દ્વારકા જિલ્લાની કંપનીઓના સહયોગથી વાહનો અને માણસો મોકલીને ફૂલડોલ ઉત્સવ પૂર્ણ થાય તે પહેલા જ ખંભાળીયાથી સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh