Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચેલા પાસે દાણા ભરેલા ટ્રકનું ગોથું:
જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર ચેલા પાસે પ્લાસ્ટિકના દાણા ભરેલા એક ટ્રકે કોઈ રીતે ગોથું મારતા રોડ પર દાણાની બોરીઓ વેરવિખેર થઈ ગઈ હતી. જેના પગલે ટ્રાફિક અવરોધાયો હતો. બીજી તસ્વીરમાં દેખાઈ છે તે રીતે આજે સવારે જામનગરના દિગ્જામ સર્કલ પાસે ઓવરબ્રિજ નીચે એક ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી. ફાયરબ્રિગેડની ટીમ ધસી ગઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial