Advertisement
Author: નોબત સમાચાર

નગરની દીકરીઓ દ્વારા નવતર પ્રયોગ

                                                                                                                                                                                                      

જામનગરની ચાર દીકરીઓ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. તેઓ તા. ૧-ર ઓગસ્ટ સાંજે પ થી ૮ અમુલ પાર્લર સરૂસેક્શન રોડ ફ્રેન્ડશીપ બેલ્ટ કે જે પોતે બનાવેલા છે તેનું વેંચાણ કરી તેમાંથી જે કાંઈ નફો મળશે તે અંધ અને અપંગ લોકોની સંસ્થામાં સુપ્રત કરશે. આ વસ્તુ બનાવવા માટે પોતાના ખીસ્સા ખર્ચીની રકમનો જ ઉપયોગ કરી સમાજને નવું ઉદાહરણ પૂરૃં પાડશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh