Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૮ માર્ચ (મહિલા દિનથી) તા. ૮ સપ્ટે. સુધી પ્રેરક પહેલ
જામનગર તા. ૧૧: જામનગરની બેસ્ટ હિલ હોસ્પિટલમાં ૮ માર્ચ મહિલા દિનથી અનોખી પહેલનો આરંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આગામી તા. ૮ સપ્ટેમ્બર સુધી હોસ્પિટલમાં જે ગર્ભવતી મહિલાઓ દીકરીને જન્મ આપશે તેમની ડિલીવરી સંબંધિત સારવારનો તમામ ખર્ચ હોસ્પિટલ દ્વારા આપવામાં આવશે.
કન્યા જન્મને વધારવાના ઉદ્દેશ્યથી હોસ્પિટલ દ્વારા આ પ્રેરક પહેલ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial