Advertisement
Author: નોબત સમાચાર

સુપ્રસિદ્ધ યાત્રાધામ હરસિદ્ધિ મંદિરની બંને તરફ ફોર ટ્રેક રોડના કામનો પ્રારંભ

બીચ સુવિધાના કામ અંગે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણઃ

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૧: સુપ્રસિદ્ધ યાત્રાધામ હર્ષદના વિકાસ માટે સરકાર દ્વારા મેગા વિકાસ કામો હાથ ધરાયા છે જેમાં હરસિદ્ધિ મંદિરની બંને તરફ ફોર ટ્રેક રોડનું કામ રૂ।. ૬૬ કરોડના ખર્ચે શરૂ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત પ્રવાસીઓને આકર્ષવા માટે રૂ।. ૨૫ કરોડના ખર્ચે બીચ સુવિધાનું વિકાસકામ હાથ ધરવામાં આવ્યું છે જે અંગેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જેથી ટૂંક સમયમાં બીચના વિકાસનું કામ પણ શરૂ થઈ જશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh