Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયાની પ્રાચીન ગોવર્ધન નાથજી હવેલીમાં
ખંભાળીયા તા. ૧૭: ખંભાળીયાની પ્રાચીન શ્રી ગોવર્ધન નાથજી હવેલીનું છાશ કેન્દ્ર ૪ર મા વર્ષમાં પ્રવેશ્યું છે.
ખંભાળીયાની પ્રાચીન શ્રી ગોવર્ધન નાથજીની હવેલીમાં ઉનાળામાં વૈષ્ણવોને છાશની સેવા વિનામૂલ્યે પુરૃં પાડતું કેન્દ્ર ૪ર મા વર્ષમાં પ્રવેશ્યું છે. તા. ર૦-૩-ર૦ર૬ થી ઉનાળામાં આ કેન્દ્ર શરૂ થશે જેનો સમય સવારે ૭.૪પ થી ૮.૩૦ વાગ્યા દરમિયાન રહેશે. છાશની જરૂરતવાળા વૈષ્ણવોએ લાભ લેવા જણાવાયું છે. પ્રતિદિનનો ખર્ચ રૂ।. રપ૦૦ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial