Advertisement
Author: નોબત સમાચાર

આગામી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીની તૈયારી ચકાસતા જિલ્લા કલેકટર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૧: આગામી સમયમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે નગરપાલિકા, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોની ચૂંટણી આવનાર છે ત્યારે ચૂંટણીઓની પૂર્વ તૈયારીઓ કરવા તથા મતદાર યાદીઓ તૈયાર કરવાના સંદર્ભમાં દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ તન્ના દ્વારા દ્વારકા જિલ્લાના પ્રાંત અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સમીક્ષા બેઠક યોજી હતી.

ચૂંટણીને લગતી તમામ કામગીરી તથા મતદાર યાદી અપડેટ કરવાની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh