Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી
જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજે બપોરે વોર્ડ નંબર ૧૩માંથી કોંગ્રેસના ચાર ઉમેદવારો ધવલ નંદા, શિતલબેન લખીયર, શબાનાબેન દરજાદા અને સુનિલ સુરેશભાઈ ઘોઘલીયાએ આજે ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા. આ સમયે તેમની સાથે પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ પણ જોડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial