Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચંદ્રગ્રહણ હોવાથી આજે સવારે જ ઉજવણી કરાઈ
'છોટીકાશી' જામનગરમાં હોળી પછી ધૂળેટીનું પર્વ છે. એક તરફ આજે ગ્રહણને લીધે આવતીકાલે લોકો ધૂળેટી મનાવી રહ્યા છે, ત્યારે શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મ, નિજાનંદ સંપ્રદાયની આચાર્યપીઠ શ્રી પ-નવતનપુરી ધામ, ખીજડા મંદિરમાં શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય જગદ્ગુરુ અનંતવિભૂષિત શ્રી કૃષ્ણમણિજી મહારાજના સાનિધ્યમાં રાજભોગ અને ફૂલડોલ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે. આજે વહેલી સવારથી જ ભગવાન શ્રી રાજશ્યામજીને વિવિધ વ્યંજનોના રાજભોગ ધરવામાં આવ્યા છે, અને ગ્રહણ હોવાના કારણે સવારે જ ફૂલડોલ ઉત્સવ પણ મનાવવામાં આવ્યો છે, તેમાં ભક્તોને આચાર્ય શ્રી કૃષ્ણમણિજી મહારાજે ફૂલ અને અબીલ-ગુલાલ સહિતના પૂજય દ્રવ્યો ઉપરાંત અંતરથી અસત્ય પર સત્યના વિજયના વધામણા સ્વરૂ:પે અમીછાંટણા કર્યા હતાં. આ તકે ભક્તો પણ ભક્તિના રંગે રંગાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial