Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયામાં રાજ્યમંત્રી સહિતની ઉપસ્થિતિમાં
ખંભાળીયા તા. ૧૭: ખંભાળીયામાં જાણીતા લોહાણા વેપારી સુંદરજી ભીમજી રાયચુરા પરિવાર દ્વારા મહાપ્રભુજીની બેઠકમાં મંગલ મનોરથ તથા શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ રાજ્યમંત્રી મૂળુભાઈ બેરા, પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, ચીફ ઓફિસર રાહુલ કરમુર, અગ્રણીઓ ધીરેનભાઈ બદીયાણી, રમણીકભાઈ મોટાણી, યોગેશભાઈ મોટાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial