Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જોડિયા પંથકમાં આસ્થા સાથે હોલિકા દહ્નની ઉજવણી કરવામાં આવી છે. જોડિયામાં પૌરાણિક સમયથી સનાતનધામમાં હોલિકા દહ્નની પરંપરાના ભાગરૂપે આસ્થા અને શ્રદ્ધા સાથે લોકો ઉજવણી કરતા આવ્યા છે. જોડિયા વિસ્તારના શેરી-ગલીઓમાં હોલિકા દહ્નનું આયોજન કરાય છે. શ્રીફળ, અન્ય સામગ્રી જળની ધારા સાથે પરિક્રમાની વિધિ દ્વારા લોકો સુખશાંતિની હોલિકા પાસેથી અપેક્ષા રાખતા હોય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial