Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદયઃ ૦૬-૫૮ - સુર્યાસ્તઃ ૬-૫૫
દિવસના ચોઘડીયા
(૧) ચલ (ર) લાભ (૩) અમૃત (૪) કાળ (પ) શુભ (૬) રોગ (૭) ઉદ્વેગ (૮) ચલ
રાત્રિના ચોઘડીયા
(૧) રોગ (ર) કાળ (૩) લાભ (૪) ઉદ્વેગ (પ) શુભ (૬) અમૃત (૭) ચલ (૮) રોગ
વિક્રમ સંવતઃ ર૦૮૨, ફાગણ વદ-૧૦ ઃ
તા. ૧૩-૦૩-ર૦૨૬, શુક્રવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ ઃ ૫૧૨૭, પારસી રોજ ઃ ૦૧,
મુસ્લિમ રોજઃ ૨૩, નક્ષત્રઃ પૂર્વષાઢા,
યોગઃ વ્યતિપાત, કરણઃ વણિજ
તા. ૧૩ માર્ચના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નોકરી-ધંધામાં આપના કામ થતા જાય. સંયુક્ત ધંધામાં ભાઈ-ભાંડુનો સાથ-સહકાર મળી રહે. સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય. નાણાકીય બાબતે આવકમાં વધારો થાય. આકસ્મિક ખર્ચ ઓછા થતાં બચત થઈ શકે. વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં સરળતા રહે. સ્વજનોનો સાથ-સહકાર પ્રાપ્ત થાય.
બાળકની રાશિઃ ધન