Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રમ આયુક્તને ઉદ્દેશીને આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા
જામનગર તા. ર૭: જામનગરની જી.જી. હોસ્પિટલના કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારી-શ્રમિકોના પગાર વિલંબથી થતા હોવા અંગે શ્રમ આયુક્ત અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
આરટીઆઈ એક્ટિવિસ્ટ અરવિંદ બી. ગોહિલએ આ રજૂઆતમાં જણાવ્યું છે કે, જી.જી. હોસ્પિટલમાં કામ કરતા કોન્ટ્રાક્ટ બેઈઝવાળા કર્મચારીને સમયસર પગાર આપવામાં આવતો નથી. પી.એફ.ની સ્લિપ પણ અપાતી નથી અને સરકારના પરિપત્રનું ઉલ્લંઘન કરવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial