ચિરવિદાય

જામનગરઃ ગં.સ્વ. નલિનીબેન કેશવલાલ નાનશી (ઉ.વ.૯૩) તે કિરણભાઈ, જયશ્રીબેન વિરેન્દ્રભાઈ દિવેચા (મુંબઈ) ના માતા, પારૂલબેનના સાસુ, અનુપમાબેનના ભાભી, જયદેવ  ઈન્દ્રવદન, ગૌતમ ના કાકીનું તા. ૧૧ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૨ ને મંગળવાર સાંજે ૪ થી ૪ઃ૩૦, પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખેલ છે.

જામનગરઃ સ્વ. વસંતરાય ડાયાલાલ ગણાત્રાના પત્ની ગં.સ્વ. નર્મદાબેન ગણાત્રાનું તા. ૧૨ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૪ ને ગુરૂવારે સાંજે ૫ થી ૫ઃ૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખેલ છે.

જામનગરઃ ગીતાબેન પંડયા (ઉ.વ.૭૬) તે પ્રભુલાલ ગિરધરલાલ પંડયાના પત્ની, પરેશભાઈ(એમ.આર.ડિપ્સન ફાર્મા), મનીષભાઈના માતાનું તા. ૬ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૮ ને શુક્રવારે સાંજે ૫ થી ૫ઃ૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખેલ છે.

જામનગરઃ રાજ્ય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિના હસમુખરાય ભગવાનજી ગોપીયાણી (ઉ.વ.૭૪) તે કપિલેશ્વરી (બેનાબેન)ના પતિ, સ્વ. સુરેશભાઈ, દિનેશભાઈ ના ભાઈ, રાજેન કૌશીકના કાકા, પ્રશાંત, અમિત, જય, કાવ્ય, પરીક્ષિતના અદા, સ્વ. ભગવાનજીભાઈ (બાબુલાલ) ગૌરીશંકર મોતા, સ્વ. ચંપાબેન ના જમાઈનું તા. ૪ ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૭ ને ગુરૂવારે સાંજે ૫ઃ૩૦ થી ૬ દરમ્યાન રાજ્ય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, રાજગોર ફળી નંબર-૧, જામનગરમાં ભાઈઓ તથા બહેનો માટે રાખેલ છે.

જામનગર નિવાસી શ્રીગૌડ મેડતવાડ બ્રાહ્મણ (મૂળ રાજકોટ) મુકેશભાઈ જનકભાઈ ત્રિવેદીના પુત્ર નિરજ (ઉ.વ.૩૨) તે હરેશભાઈના ભત્રીજા, અનંતરાય જયાશંકર ભટ્ટ (અનંત બોક્સવાળા) અનુભાઈના ભાણેજ, પૂજા વિશાલકુમાર અમરણીયાના ભાઈનું તા. ૫ ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૭ ને ગુરૂવારે સાંજે ૫ થી ૫ઃ૩૦ દરમ્યાન રત્નેશ્વર મહાદેવ મંદિર, સુંદરમ એપાર્ટમેન્ટની સામે, સત્યમ કોલોની રોડ, અન્ડરબ્રિજની બાજુમાં, જામનગરમાં રાખેલ છે.

જામનગરઃ વિજયાબેન પ્રવિણભાઈ પાલા તે પ્રવિણભાઈ ચુનીભાઈ પાલાના પત્ની, દિપેશભાઈ, કવિતભાઈના માતાનું તા. ૪ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૭ ને ગુરૃવારે સાંજે ૪ થી ૪ઃ૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખેલ છે.

close
Ank Bandh