Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉનાળો શરૂ થતાં જ ખંંભાળીયામાં
ખંભાળીયા તા. ૧૬: ખંભાળીયામાં શહેરમાં હાલ ઉનાળો શરૂ થતાં આ વર્ષે પણ જલારામ મંદિરમાં સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે જરૂરતમંદ પરિવારોને વિનામૂલ્યે છાસ વિતરણનું કાર્ય તા. ૨૬-૦૩-૨૬ને રામનવમીથી શરૂ કરવામાં આવશે.
દરરોજ ૨૦૦ થી ૨૫૦ પરિવારોને સવારે ૮ થી ૯:૧૫ સુધી વિનામૂલ્યે છાસ વિતરણ કરવમાાં આવશે. જે સેવા કાર્યનો ખર્ચ પ્રતિદિન ૧૭૫૦ રૂપિયા થતો હોય આ સેવામાં સહયોગ આપવા માટે કમલેશભાઈ રાયચુરા (૯૭૩૭૮ ૮૭૫૭૪), ભાવેશભાઈ વિઠલાણી (૯૮૨૫૯ ૩૦૦૩૩), હિતેનભાઈ વિઠલાણી (૯૮૨૪૯ ૭૩૯૭૨)નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial