Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના અગ્રણી મીઠાઈ વિક્રેતા દ્વારા ભકતો માટે જય શ્રીરામ લખેલા પેડા બનાવાયા

શ્રી હનુમાનજી જન્મોત્સવની વિશેષરૂપે ઉજવણીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગરના અગ્રણી મીઠાઈ વિક્રેતા  'શિખંડસમ્રાટ ઇન્દ્રપ્રસ્થ વાળા' જુગલ ભાઈ ચોટાઈ દ્વારા ભગવાન શ્રી હનુમાનજી જન્મોત્સવને વિશેષ રૂપે ઉજવવાના ભાગરૂપે ગ્રાહકો માટે 'જય શ્રી રામ' લીખિત વિવિધ પ્રકારના પેંડાઓ બનાવાયા છે, અને શ્રી હનુમાનજી ભક્તો માટે વેચાણ અર્થે મૂકવામાં આવ્યા છે.

 પ્રત્યેક ધાર્મિક તહેવારોની વિશેષ રૂપે ઉજવણી કરવાના હેતુથી 'શ્રી હનુમાનજી જન્મોત્સવ' ની પણ વિશેષ રૂપે ઉજવી શકાય અને નગરજનો એકબીજાને 'જય શ્રી રામ' લીખિત પેંડા આપી શકે, તે માટે ખાસ વિશેષ નવું આકર્ષણ ઊભું કરાયું છે.

 જે 'જય શ્રી રામ' લીખિત પેંડા મંગાવનાર ગ્રાહકો માટે ફ્રી હોમ ડીલેવરીની સુવિધા પણ તેઓ દ્વારા ઊભી કરવામાં આવી છે, અને રામભક્તોને પોતાના ઘેર બેઠા શ્રી રામ લીખિત પેંડા મળે તે પ્રકારેની વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh