Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર નિવાસી સ્વ મહેતા શાંતિલાલ આણંદજીના પુત્ર બિપીનચંદ્ર શાંતિલાલ મહેતા (ઉ.વ. ૭૩), તે રમાબેનના પતિ તથા મહેતા મોહનલાલ સવજીભાઈના જમાઈ તથા મહેતા ધનવંતરાય મોહનલાલના બનેવી તથા તેજશ અને જિજ્ઞાબેનના પિતા તેમજ રાજેશ શરદભાઈ પટેલના સસરા તથા નૈત્રી અને અનવીના નાના તથા ઉર્મિલાબેન, વિક્રમભાઈ, સ્વ. અશ્વિનભાઈ, ધીરેશભાઈ, જયપ્રકાશભાઈ, મિનાક્ષીબેનના મોટાભાઈનું તા. ૧૪-૮-ર૦રપ ના અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૪-૮-ર૦રપ, ગુરૂવારના સાંજે ૪ વાગ્યે જ્યોતિ વિનોદ જૈન ઉપાશ્રય, મોટી પોસ્ટ ઓફિસ સામે, જામનગરમાં રાખવામાં આવેલ છે.