Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં મહિલાઓની વિવિધ સંસ્થાઓ દ્વારા મહિલા દિવસની ઉજવણીઃ માર્ગદર્શન

'હું છું નારી અને આ છે મારી જવાબદારી' વિષયક સ્પર્ધાઃ

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૧: ખંભાળીયામાં જલારામ મંદિરમાં શહેરની મહિલાઓની સંસ્થાઓ ખંભાળીયા મહિલા મંડળ, લેડીઝ ચેમ્બર ઓફ કોમર્સ તથા રઘુવંશી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે મહિલાદિનની ઉજવણી કરવામાં આવી હતી.

 આ ઉજવણીમાં ઉપરોક્ત સંસ્થાના હોદ્દેદારો તથા સદસ્યો જોડાયા હતા. અગ્રણી ડો. પ્રફુલાબેન બરછા, નીમીશાબેન નકુમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 'હું છું નારી અને આ છે મારી જવાબદારી' વિષય પર સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિશાળ સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh