Calendar
E- Paper
દૈનિક વર્તમાનપત્ર
દિવાળી પુર્તિ
×
NOTIFICATION
Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
Toggle navigation
દિવાળી વિશેષાંક
રાશિફળ
શ્રાવણી સત્સંગ
કાનૂનનો કાંઠો, ધ્વનિની કંઠે
વિડિઓ
ચૂડી ચાંદલો
સંક્ષિપ્ત સમાચાર
તંત્રી લેખ
એન્જિયોગ્રાફી
ખાસ મુલાકાત
વાર્ષિક લવાજમ યોજના ૨૦૨૪-૨૫
મેઘધનુ
માર્કેટ સ્કેન
સંવેદના
મિલન મસ્તની મસ્તી
વાંચન વિશેષ
પ્રેતજાળ
નવરાત્રી
પ્રાસંગિક
શુભ વિવાહ
નોબત ફ્લેશબેક - ર૦ર૪
મન હોઈ તો માળવે જવાય
કટાક્ષ કણિકા
બાળવાર્તા
ચિરવિદાય
You are here:
મુખ્ય સમાચાર
વિગતવાર સમાચાર
રાજકીય નિંદા અને વ્યંગ અભિવ્યક્તિની સ્વતંત્રતાનો હિસ્સો છે, પરંતુ કોઈની ગરિમા પર અશ્લીલ અને જાતીય ટિપ્પણી ન કરી શકાયઃ દિલ્હી હાઈકોર્ટ.
મહેસાણા અર્બન કો.ઓ. બેંકમાંથી રૂ. ૬૪ કરોડની નાણાકીય ઉચાપત કરનાર તે જ બેંકના પૂર્વ સીઈઓની ધરપકડ.
પારસી સમુદાયનું મેગેઝિન 'પારસિયાના' બંધ થશે, ઓક્ટોબર-ર૦રપ માં છેલ્લો અંક પ્રકાશીત થશે.
અમદાવાદઃ ગિફ્ટ સિટીમાં કુલ બેંકીંગ એસેટ્સ સાઈઝ ૯૪ અબજ ડોલર પહોંચી.
સીડીએસ જનરલ ચૌહાણનો કાર્યકાળ ૮ મહિના લંબાવાયો.
નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રાલયે એચએએલ સાથે વાયુસેના માટે ૯૭ તેજસ ફાઈટર વિમાન ખરીદવા રૂ. ૬ર,૩૭૦ કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા.
જેસલમેર બોર્ડરથી આઈએસઆઈ જાસૂસની ધરપકડ.
આઈઆરએસ અધિકારી સમીર વાનખેડેએ આર્યન ખાનની વેબ સિરીઝ પર માનહાનિનો કેસ દાખલ કર્યો.
પોસ્ટલ બેલેટની ગણતરી પૂર્ણ થયા પછી જ ઈવીએમનો બીજો અને છેલ્લો રાઉન્ડ શરૂ થશેઃ ચૂંટણીપંચે મતગણતરી પ્રક્રિયામાં ફેરફાર કર્યો.
પચ્ચીસ વર્ષમાં ભારતમાં કેન્સરથી થતા મૃત્યુમાં ૭પ ટકાનો વધારો થયો.
દુષ્કર્મ અને પોક્સો જેવા ગંભીર ગુનામાં કેસની ટ્રાયલ બે મહિનામાં પૂરી થવી જોઈએઃ સુપ્રિમકોર્ટ.
એસઆઈઆર લોકશાહી માટે સૌથી મોટું જોખમ છેઃ કોંગ્રેસ.
ઉત્તરાખંડમાં પેપર લીક થતા યુવાનોમાં નારાજગી, પ્રથમ વખત આખા રાજ્યમાં વિરોધ પ્રદર્શન.
ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડરે કહ્યું કે, 'ભારત નવી વૈશ્વિક શક્તિ બની રહ્યું છે.'
ભારતીય પ્રવાસીઓ હવે કતારમાં યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરી શકશે, કતાર ડ્યૂટી ફ્રી પ્રથમ મર્ચેન્ટ બન્યું.
સુપર ટાયફૂન રગાસાએ વિનાશ વેર્યોઃ તાઈવાન, ફિલિપાઈન્સમાં ર૭ લોકોના મોત, ચીનમાં ૧૯ લાખ લોકો થયા વિસ્થાપિત.
ઈન્દોરની યુવતીએ સાંસદ ચંદ્રેશખર આઝાદ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો.
ઈડીએ બેટિંગ એપ કેસમાં ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજસિંહની સાત કલાક પૂછપરછ કરી.
લગ્ન પહેલા અસાધ્ય રોગની હકીકત છુપાવવી એ લગ્ન રદ્દ કરવા માટે યોગ્ય કારણભૂત પરિસ્થિતિ ગણાયઃ મુંબઈ હાઈકોર્ટ.
પૈસાની વસુલાત માટે કોર્ટ રીક્વરી એજન્ટ ન બની શકેઃ સુપ્રિમકોર્ટ.
અમેરિકામાં સ્માર્ટફોનની નિકાસ મે થી ઓગસ્ટ સુધીમાં પ૮ ટકા ઘટી.
છત્તીસગઢ હાઈકોર્ટે એક ચૂકાદામાં જણાવ્યું હતું કે, 'માતા-પિતાથી અલગ રહેવાનો પત્નીનો આગ્રહ માનસિક ક્રૂરતા સમાન છે.'
ભારતીય યુનિવર્સિટીઓ પર દર સપ્તાહે ૮,૪૮૭ સાઈબર હૂમલા થાય છેઃ સીપીઆરનો રિપોર્ટ.
પાકિસ્તાન એરફોર્સે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પોતાના જ નાગરિકો પર બોમ્બ ફેંક્યા, ૩૦ થી વધુના મોત.
કર્ણાટક સરકારે રાજ્યના જૈન મંદિરોના મુખ્ય પૂજારીઓ અને સહાયક પૂજારીઓ માટે પગાર નક્કી કરતો આદેશ પ્રસિદ્ધ કર્યો.
હવે માનહાનિને અપરાધની શ્રેણીમાંથી દૂર કરવાનો સમય આવી ગયો છેઃ સુપ્રિમકોર્ટ.
દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર ક્વિન્ટન ડિકોકએ વનડેમાંથી નિવૃત્તિ પરત લીધી.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હવે પ્રતિસ્પર્ધી રહી નથીઃ સૂર્યકુમાર યાદવ.
આરબીઆઈ રેપોરેટમાં વધુ પચ્ચીસ બીપીએસનો ઘટાડો કરી શકે છેઃ એસબીઆઈનો રિપોર્ટ.
ભારતના ૮ મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરનો ગ્રોથ ઓગસ્ટ-ર૦રપ દરમિયાન વધીને ૬.૩: ૧૩ મહિનાની ટોચે.
ચૂંટણીપંચે તમામ રાજ્યના ચૂંટણી અધિકારીઓને ૩૦-સપ્ટેમ્બર સુધીમાં એસઆઈઆર માટે તૈયાર રહેવા જણાવ્યું.
વેપારીઓ જીએસટી ઘટાડાનો લાભ ન આપે તો ગ્રાહકો ૧૯૧૫ ટોલ-ફ્રી નંબર પર ફરિયાદ કરી શકશે.
નેપાળ પછી ફિલિપાઈન્સમાં પણ જેન-ઝી આંદોલન, નેતાઓના ભ્રષ્ટાચાર સામે ઉગ્ર દેખાવ.
ગુવાહાટીઃ વિખ્યાત ગાયક ઝૂબીન ગર્ગને અંતિમ વિદાય આપવા હજારો ફેન્સ એકઠા થયા, પચ્ચીસ કિ.મી. સુધી લાંબી ભીડ.
બેંકોને ગ્રાહકો ૫ાસેથી વસુલવામાં આવતા રિટેઈલ ચાર્જ ઘટાડવા આરબીઆઈનું સૂચન.
મણિપુરમાં આસામ રાઈફલ્સના જવાનો પર હૂમલો, બે જવાન શહીદ.
ગોવાના મનોહર ઈન્ટરનેશનલ એરપોર્ટ વિશે ખોટી અને ડર ઊભો કરતી અફવાઓ ફેલાવવા બદલ યુ-ટ્યુબર અક્ષય વશિષ્ઠની ધરપકડ.
સુપ્રિમકોર્ટે ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનના નવા બંધારણને મંજૂરી આપી.
દેશની સહકારી બેંકો હવે આધાર-આધારિત ચૂકવણી સેવાઓ પ્રદાન કરી શકશે.
સુપ્રિમકોર્ટે તમામા રાજ્યોને ચાર મહિનાની અંદર શીખ લગ્ન (આનંદ કારજ)ની નોંધણી માટે નિયમો બનાવવા નિર્દેશ આપ્યો.
રૂા. ૩૫૦૦ કરોડના દારૂ કૌભાંડ મામલે આંધ્રપ્રદેશ સહિત પાંચ રાજયમાં ઈડીના દરોડા.
સેના એકમાત્ર એવી જગ્યા છે જ્યાં કોઈ ભાઈ-ભત્રીજાવાદ નથીઃ સીડીએચ.
સોશિયલ મીડિયા હવે એન્ટી સોશિયલ મીડિયા બની ગયું છેઃ જસ્ટીસ કે.વિનોદચંદ્ર
વર્ષ ૨૦૨૩માં હિડનબર્ગે લગાવેલા આરોપો સામે અદાણી ગ્રુપને સેબીએ કલિનચીટ આપી.
જો પરિવારનો મોભી દીકરીના લગ્ન માટે લીધેલા દેવાને ચૂકવવા માટે પારિવારિક સંપત્તિ વેચે છે.તો તે 'કાનૂની જરૂરિયાત' ગણાશેઃ સુપ્રિમકોર્ટ.
જાપાનમાંથી પાકિસ્તાનની નકલી ફૂટબોલ ટીમ ઝડપાઈ, બાવીસને ડિપોર્ટ કર્યા.
ખેડૂતો મહત્ત્વપૂર્ણ છે, પણ પરાળી સળગાવતા લોકોની ધરપકડ કેમ નથી થતીઃ સુપ્રિમકોર્ટનો પંજાબ સરકારને સવાલ.
ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-ચીન અને પાકિસ્તાન સહિત ર૩ દેશોને ડ્રગ્સ તસ્કર ગણાવ્યા.
અભિનેત્રી દિશા પટણીના યુપીમાં આવેલા ઘર પર ફાયરીંગ કરનાર બન્ને આરોપી એન્કાઉન્ટરમાં ઠાર.
યુએસના પૂર્વ એનએસએ જોન બોલ્ટને કહ્યું કે, 'ભારત પર ટેરિફ લગાવવો અમેરિકાની મોટી ભૂલ, સંબંધો સુધારવાની જરૂર'.
MARKET
હવામાન
શબ્દવ્યુહ
MARKET
હવામાન
Advertisement