Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૮: સિક્કાની રાજ્ય પુરોહિત જ્ઞાતિ દ્વારા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રફુલભાઈ વાસુના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ધરતીબેન મજીઠિયા, પ્રકાશભાઈ વ્યાસ, સિક્કા નં.પા. પ્રમુખ રાજીબેન પરમાર, નાની ખાવડીના સરપંચ કનકસિંહ જાડેજા, મુંબઈ જ્ઞાતિના પ્રમુખ મોહનભાઈ ખેતિયા, ઉપપ્રમુખ અનિલભાઈ ભટ્ટ (મુંબઈ), વાપીના સુનિલભાઈ ખેતિયા, ખંભાળિયાના અનિલભાઈ ખેતિયા, અજયભાઈ મોતા, જીતુભાઈ મોતા, વિજયભાઈ ખેતિયા, કિરીટભઈ ખેતિયા, મુકેશભાઈ નાકર, જીતુભાઈ નાકર, મનસુખલાલ બારોટ, શાંતિલાલ ખેતિયા વિગેરે હાજર રહ્યા હતાં. સિક્કા જ્ઞાતિના પ્રમુખ સમીરભાઈ વાસુ તથા ઉપપ્રમુખ હેમેન્દ્રભાઈ મોતા તથા જ્ઞાતિજનો દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજનને સફળ બનાવવા પ્રમુખ, ઉપપ્રમુખ, ખજાનચી કિરીટભાઈ મોતા તથા કારોબારી સભ્યોએ જહેમત ઊઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial