Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કમાન્ડ કંટ્રોલની ટીમે મદદ કરીઃ
જામનગર તા. ૧૨: જામનગરના એક મહિલા ઈકો મોટરમાં ધ્રોલ ગયા પછી મોબાઈલ મોટરમાં ભૂલી ગયા હતા. પોલીસની કમાન્ડ કંટ્રોલ ટીમે ઈકોના નંબર તથા તેના માલિકને શોધી કાઢ્યા પછી મોબાઈલ પરત અપાવ્યો છે.
જામનગરના પૂનમબેન પ્રશાંતભાઈ નામના મહિલા ગયા સોમવારે જામનગરથી ધ્રોલ લૌકિક કામમાં ગયા પછી જે ઈકો મોટરમાં ધ્રોલના ત્રિકોણ બાગ પાસે ઉતર્યા હતા. તે મોટરમાં રૂ।.૧૬ હજારનો મોબાઈલ ભૂલી ગયા હતા.
આ મહિલાએ પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મદદ માંગતા પોલીસના સીસીટીવી કેમેરા ચકાસ્યા પછી આ મોટરના નંબર અને તેના આધારે માલિકને શોધી કાઢવામાં આવ્યો હતો. આ મોટર જામનગરમાં પવનચક્કીથી લાલપુર બાયપાસ તરફ જતી હતી ત્યારે પોલીસે તેને ત્યાં રોકાવી આ મહિલાનો મોબાઈલ પરત અપાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial