Advertisement
Author: નોબત સમાચાર

પડાણા પાટીયાથી લીંબડી પાટીયા સુધીના માર્ગ પર એમ્બ્યુલન્સ સેવાઃ સારવારની સુવિધા

દ્વારકાધીશ યુવા ગ્રુપ દ્વારા

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં દ્વારકાધીશ યુવા ગ્રુપ દ્વારા અહીંની વેદાંત હોસ્પિટલથી જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની આગેવાનીમાં પડાણા પાટીયાથી છેક લીંબડી પાટીયા સુધી આઠ નામાંકિત હોસ્પિટલોમાં વિના મૂલ્યે સારવાર દવા અને ટ્રીટમેન્ટની સેવાની એમ્બ્યુલન્સ સેવા કરવામાં આવી રહી છે. અકસ્માત કે પરેશાનીમાં આ સેવાનો લાભ પદયાત્રીઓ લઈ રહ્યા છે.

આ ગ્રુપના ઘનશ્યામસિંહ વાઢેર, લાલજીભાઈ ભુવા, ડો. અમિત નકુમ, મિલનભાઈ કિરતસાતા, નિકુંજ જોશી, ભવ્ય ગોકાણી, પરબત ગઢવી, વિકીભાઈ રૂધાણી, જીજ્ઞેશ ગઢવી વગેરે સેવા આપી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh