Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અધ્યક્ષ-ઉપાધ્યક્ષે લોકાર્પણ કર્યા પછી પૂજારીઓ દ્વારા
દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીના ભોગ, પ્રસાદ ઈત્યાદી જે સ્થાન પર તૈયાર કરાય છે તે નવનિર્મિત ભોગ ભંડાર ગૃહનું તાજેતરમાં દેવસ્થાન સમિતિના અધ્યક્ષ-ઉપાધ્યક્ષની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરાયા પછી દ્વારકાધીશ મંદિરમાં સેવા-પૂજા કરતા પૂજારી પરિવારો દ્વારા નવા બનાવાયેલ ભોગ ભંડારનું વાસ્તુ-પૂજન કરવામાં આવ્યું હતું અને ભોગ ભંડાર ગૃહમાં શાસ્ત્રોક્ત વિધિવિધાન અનુસાર વૈદિક મંત્રોચ્ચાર સાથે હોમ-હવન કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંદિરમાં સેવા આપા પૂજારી પરિવારો તથા સહયોગીગણ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial