Advertisement
Author: નોબત સમાચાર

વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાશે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: જામનગર જિલ્લા પંચાયત કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિ. દ્વારા જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ સભાસદોના પુત્ર-પુત્રી અને પૌત્ર-પૌત્રી તથા દીકરીના સંતાનો માટે વિદ્યાર્થી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. આથી સભાસદોએ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માં લેવાયેલી પરીક્ષાની માર્કશીટની નકલ, નામ-સરનામું અને મોબાઈલ નંબર સહિતની વિગત સાથે તા. ૩૧-૮-૨૫ સુધીમાં મંડળની ઓફિસ સી-૨૫, રણજીત ટાવર, લાલબંગલો, જામનગરને (ઓફિસ સમય દરમ્યાન) રૃબરૃ અથવા ટપાલથી પહોંચાડવા મંડળીના સી.મેનેજર દ્વારા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh