ચિરવિદાય

દ્વારકાઃ રમેશભાઈ રાયઠઠ્ઠા (ઉ.વ.૭૨) (રાધે એજન્સીવાળા) તે સ્વ.હરિદાસ આણંદજી  રાયઠઠ્ઠાના પુત્ર, ભાવિનભાઈ, અમિતભાઈના પિતા, સ્વ. મંગલદાસ લક્ષ્મીદાસ બારાઈ  (સલાયા)ના જમાઈ તા. ૨૬-૩ના શ્રીજી ચરણ પામ્યા છે. સદ્ગનું બેસણું તથા સસરાપક્ષની  સાદડી તા. ૨૭ને શુક્રવારે સાંજે ૪:૩૦ થી ૫ દરમ્યાન મણીબેન ટાઉનહોલ, બાલમંદિર પાસે,  દ્વારકામાં રાખવામાં આવી છે.

જામનગર (મૂળ પસાયા-બેરાજા) નિવાસી ભરતસિંહ જોરૂભા જાડેજા (ઉ.વ.૬૧) તે બાબભા,  બટુકસિંહ જોરૂભા, ભીખુભા જીવુભા, રઘુભાના ભાઈનું તા. ૨૬ના અવસાન થયું છે. સદ્ગતનું  બેસણું તા. ૨૭ના શુક્રવારે સાંજે ૬ થી ૬:૩૦ દરમ્યાન રામેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વરનગર,  જામનગરમાં રાખવામાં આવ્યું છે.

close
Ank Bandh