Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયામાં સંસ્કાર એજ્યુ. ટ્રસ્ટ સંચાલિત
ખંભાળીયા તા. ૧૬: ખંભાળીયાની સંંસ્કૃત ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી રૂપાબેન સુરેશભાઈ દત્તાણી કોલેજ ઓફ ટેકનોલોજી બીસીએ કોલેજને મુંબઈ સ્થિત દત્તાણી પરિવાર દ્વારા કોલેજમાં વધારાના મલ્ટીમીડિયા પ્રોજેક્ટર રૂમ માટે મોટી રકમનું દાન અપાયું છે. ખંભાળીયાની આ કોલેજમાં ૬૦ કોમ્પ્યુટર તથા એક મલ્ટીમીડિયા પ્રોજેક્ટર રૂમની સુવિધા હાલ ઉપલબ્ધ છે. આ સંસ્થામાં વધારાના મલ્ટીમીડિયા પ્રોજેક્ટર રૂમની જરૂરત હોય કોલેજના દાતા સુરેશભાઈ દત્તાણી (મુંબઈ) દ્વારા બીજા મલ્ટીમીડિયા પ્રોજેક્ટર રૂમ માટે દાન આપી આ સુવિધા ઊભી કરી આપી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial