Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ:ા.૪,૮૬,૩૫૫નો ચેક પરત ફર્યાનો આક્ષેપઃ
જામનગર તા. ૩: જામનગરના રામપર ગામના એક આસામી સામે બેંક દ્વારા અદાલતમાં રૂ:ા.૪, ૮૬,૩૫૫ના ચેક પરતની ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતા અદાલતે આરોપી નો છૂટકારો ફરમાવ્યો છે.
જામનગર તાલુકાના રામપરમાં રહેતા ગોવિંદભાઈ વસરામભાઈએ ગુજરાત સ્ટેટ કો.ઓ. એગ્રીકલ્ચર એન્ડ રૂ:રલ ડેવલપમેન્ટ બેંકમાંથી રૂ:ા.૪,૮૬,૩૫૫ની લોન મેળવી હતી. તે લોનની પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફર્યાે હતો.
બેંક દ્વારા આ આસામી સામે ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે ગોવિંદભાઈને આ કેસમાંથી મુક્ત કરવાનો હુકમ કર્યાે છે. આરોપી તરફે વકીલ હિતેશ સોનગરા, ચિરાગ સોનગરા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial