Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩૦: સ્કૂલ ગેમ્સ ઓફ ફેડરેશન દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધા-૨૦૨૫-૨૬ અન્ડર-૧૪ હાલમાં યોજાયેલ જેમાં જિલ્લાના આશરે ૩૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં આ શાળાની ધોરણ ૮ની ત્રણ વિદ્યાર્થિનીઓ, માંકડ વૃષ્ટિ, આચાર્ય જલધી, જાડેજા કૃષિતાબા જિલ્લા કક્ષાએ વિજેતા થઈ રાજ્ય કક્ષાએ પસંદગી પામેલ છે.
વિદ્યાર્થિનીઓની આ સિદ્ધિ બદલ શાળાના શિક્ષકો કુલદિપસિંહ ઝાલા, જયદીપભાઈ અગ્રાવત, ઉમંગભાઈ અગ્રાવત તથા સંસ્થાના સેક્રેટરી જ્યોતિન્દ્રભાઈ વછરાજાની, ટ્રેઝરર રજનીકાંતભાઈ પ્રાગડા, શાળાના પ્રિન્સીપાલ ડાયરેકટર ભારતીબેન વાઢેરે શુભેચ્છા પાઠવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial