Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧ર ફેબ્રુઆરી, ગુરૂવાર અને મહા વદ દશમનું પંચાંગ

સુર્યોદય : ૭-૨૧ - સુર્યાસ્ત : ૬-૪૨

                                                                                                                                                                                                    

દિવસના ચોઘડીયા

(૧) શુભ (ર) રોગ (૩) ઉદ્વેગ (૪) ચલ (પ) લાભ (૬) અમૃત (૭) કાળ (૮) શુભ

રાત્રિના ચોઘડીયા

(૧) અમૃત (ર) ચલ (૩) રોગ (૪) કાળ (પ) લાભ (૬) ઉદ્વેગ (૭) શુભ (૮) અમૃત

વિક્રમ સંવતઃ ર૦૮૨, મહા વદ-૧૦ :

તા. ૧૨-૦૨-ર૦૨૬, ગુરૂવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨,

મુસ્લિમ રોજઃ ૨૩, નક્ષત્રઃ જયેષ્ઠા,

યોગઃ હર્ષણ, કરણઃ બવ

 

તા. ૧૨ ફેબ્રુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં વ્યવસાયિક ક્ષેત્રે આકસ્મિક સાનુકૂળતા જણાતા કામનો ફટાફટ ઉકેલ લાવી શકો.  ઘર-પરિવારના કામકાજ અંગે વ્યસ્તતા જણાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી  લાભ-ફાયદો જણાય. વાદ-વિવાદ, ગેરસમજથી સંભાળવું પડે. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં ધીરે-ધીરે  સાનુકૂળતા થતી જાય. મિત્રો-સ્વજનોનો સહકાર મળી રહે.

બાળકની રાશિઃ વૃશ્ચિક ૧૩.૪૬ સુધી પછી ધન



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh