Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં ઈદે મિલાદની પરંપરાગત ઉજવણી
જામનગર તા. ૧: ઈલે મિલાદ નિમિત્તે જામનગર શહેરમાં પરંપરાગત રીતે નિકળતું ઝુલુસ આ વર્ષે તા. પ-૯-ર૦રપ ના શુક્રવારના રોજ સવારે ૯ કલાકે સાયર પીર ચોકથી શરૂ થઈ શુક્રવાર હોવાથી બપોરે ૧ર.૩૦ કલાકે દરબાર ગઢ ચોકમાં સમાપ્ત થશે. જેની સર્વે સુન્ની-મુસ્લિમ બિરાદરોએ નોંધ લેવા સુન્ની-મુસ્લિમ જમાત જામનગરના પ્રમુખ જુમાભાઈ દોસ્તામામદ ખફીએ જણાવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial