Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પટમાંથી રૂ।.૬૫૦૦ રોકડા કબજેઃ
જામનગર તા. ૨૩: લાલપુરના ઈશ્વરીયા ગામમાં ગઈકાલે સાંજે જાહેરમાં તીનપત્તી રમતા મહિલા મળી આવ્યા હતા. પટમાંથી રૂ।.૬૫૦૦ રોકડા કબજે કરી ગુન્હાની નોંધ કરી છે.
લાલપુર તાલુકાના ઈશ્વરીયા ગામમાં આવેલા રાવલવાસમાં ગઈકાલે સાંજે કેટલાક મહિલા એકઠા થઈ જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી પરથી લાલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે મહિલા પોલીસ કર્મચારીને સાથે રાખી દરોડો પાડ્યો હતો.
આ સ્થળે જાહેરમાં ગંજીપાના વડે તીનપત્તી રમતા વનીતાબેન ધીરૂભાઈ ગોહિલ, જશોદાબેન કમલેશભાઈ પરમાર, હંસાબેન પ્રવીણભાઈ પરમાર નામના ત્રણ મહિલા મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ।.૬૫૦૦ રોકડા કબજે કરી જુગારધારાની કલમ ૧ર હેઠળ કાર્યવાહી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial