Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નિરાધાર વડીલોને તહેવારો પર સ્નેહસભર સંગાથની હૂંફઃ
જામનગરમાં પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) એ સરૂસેક્શન નજીક આવેલ જામરણજીતસિંહજી વૃદ્ધાશ્રમમાં વડીલો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી હતી. તેઓ દર વર્ષે પરિવાર સાથે વૃદ્ધાશ્રમમાં જ તહેવારો ઉજવે છે એ પરંપરા દિવાળીએ પણ યથાવત્ રહી હતી. હકુભાના પરિવારે વડીલોને શાલ ઓઢાડી સન્માનિત કરી તેઓના આશીર્વાદ મેળવ્યા હતાં. આ તકે રવિરાજ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અમિતભાઈ ખાખરિયા સહિતના લોકો પણ જોડાયા હતાં. ઉપરાંત અંધજન તાલીમ કેન્દ્રની મુલાકાત લઈ દિવ્યાંગ ભાઈઓ સાથે પણ પૂર્વ મંત્રીએ તહેવાર ઉજવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial