Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયામાં ધો. ૧૦ અને ૧૨
ખંભાળીયામાં શરૂ થયેલ ધો. ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓમાં ખંભાળીયા વિવિધ બિલ્ડીંગો પર ભાજપ તથા એબીવીપીના હોદ્દેદારો, કાર્યકરો દ્વારા પરીક્ષાર્થીઓને મીઠું મોં કરાવીને તથા પુષ્પ આપીને શુભકામના પાઠવી હતી. આ કાર્યક્રમમાં ન.પા. પ્રમુખ રચનાબેન મોટાણી, જિલ્લા ભાજપના હોદ્દેદારો નિમિષાબેન નકુમ, હસુભાઈ ધોળકીયા, કિરીટભાઈ ખેતીયા, એબીવીપીના જિલ્લા સંયોજક સંદીપભાઈ બેરા તથા સભ્યો જોડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial