Advertisement
Author: નોબત સમાચાર

જિલ્લા જેલમાં ઈદની નમાઝ માટે કાર્યક્રમ

જેલ સત્તાવાળાઓએ ઈદની મુબારકબાદી આપીઃ

                                                                                                                                                                                                      

જામનગરની જિલ્લા જેલમાં આજે રમઝાન ઈદ નિમિત્તે મુસ્લિમ બંદીવાનો માટે જેલ અધિકારીઓ દ્વારા નમાઝ અદા કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેલ સત્તાવાળાઓએ ત્યારપછી તમામને ઈદની મુબારકબાદી પાઠવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh