Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧૯ માર્ચ, ગુરૂવાર અને ફાગણ વદ અમાસનું પંચાંગ

સુર્યોદય : ૬-૫૨ - સુર્યાસ્ત : ૬-૫૮

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) શુભ (ર) રોગ (૩) ઉદ્વેગ (૪) ચલ (પ) લાભ (૬) અમૃત (૭) કાળ (૮) શુભ

રાત્રિના ચોઘડીયા

(૧) અમૃત (ર) ચલ (૩) રોગ (૪) કાળ (પ) લાભ (૬) ઉદ્વેગ (૭) શુભ (૮) અમૃત

વિક્રમ સંવતઃ ર૦૮૨, ફાગણ વદ-૩૦ :

તા. ૧૯-૦૩-ર૦૨૬, ગુરૂવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૭,

મુસ્લિમ રોજઃ ૨૯, નક્ષત્રઃ ઉત્તર ભાદ્રા,

યોગઃ શુકલ, કરણઃ કિસ્તુંધી

 

તા. ૧૯ માર્ચના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નાણાકિય બાબતે મુશ્કેલી જણાય. આકસ્મિક ખર્ચાઓને લીધે નાણાભીડનો  અનુભવ થાય. નોકરી-ધંધામાં ઉતાર-ચઢાવની પરિસ્થિતિ રહ્યા કરે. આપે  સમય-સંજોગો-પરિસ્થિતિ અનુસાર બદલતા રહેવું પડે. તે પ્રમાણે નિર્ણય લઈ આગળ વધવું.  કોઈના દોરવાયા દોરવાથી જવું નહીં. વિદ્યાર્થી વર્ગને મહેનત મુજબનું ફળ પ્રાપ્ત થાય.

બાળકની રાશિઃ વૃષભ



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh