Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કમિશન વધારો નહીં થતા
જામનગર તા. ૨૯ઃ સમસ્ત અનાજના દુકાનદારોની પડતર માગણીઓ સરકાર દ્વારા સ્વીકારવામાં નહીં આવતા આંદોલનના મંડાણ કરવામાં આવનાર છે. આ માટે સરકારને અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્ય ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન દ્વારા રાજ્યના પુરવઠા મંત્રીને આવેદન પત્ર પાઠવ્યું છે, જેમાં રજૂઆત કરતા જણાવાયું છે કે, બાયોમેટ્રિક લેવાના પરિપત્ર રદ્ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. દુકાનદારોને મળતા કમિશનમાં વધારો કરવો, આ સહિત માગણીઓ દોહરાવવામાં આવી છે, અને જો પોતાની માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો રાજ્યના રાશન ડીલરો નવેમ્બર માસના ચલણ જનરેટ કરશે નહીં. એટલે કે તા. ૧લી નવેમ્બરથી વિતરણ વ્યવસ્થાથી અલગ રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial