Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેરના આર્મી એરિયામાંથી સ્કૂટરની ઉઠાંતરી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: જામનગરના આર્મી વિસ્તારમાંથી એક વાહનની ચોરી થયાની ગઈકાલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

જામનગરના આર્મી વિસ્તારમાં દ્વારકા એક્લીવ ન્યુલેન્ડ કવાર્ટર નં.પી-૪૨૫/૧૦માં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના જીતેન્દ્ર રાજેન્દ્રભાઈ પ્રજાપતિએ ગત તા.૧૧-૭-રપના પોતાના ઘર પાસે રૂ.૯૦ હજારની કિંમતનું રપ-બીએચ ૭૧૯૧ નંબરનંુ ટીવીએસ કંપનીનું જ્યુપીટર પાર્ક કર્યું હતું. ત્યાંથી તા.૧-૮-રપ સુધીના સમયગાળા દરમિયાન કોઈ શખ્સો આ સ્કૂટરની ઉઠાંતરી કરી લઈ ગયા હતા. આ બનાવ અંગે જીતેન્દ્ર પ્રજાપતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગતરાત્રે અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh