Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરઃ હેમતલાલ હીરાલાલ રૂડકીયા (ઉ.વ.૮૦) તે બટુકભાઈ, બાબુભાઈ, ભરતભાઈ, સુરેશભાઈ, સ્વ. ચનાભાઈ, સ્વ. ભૂપતભાઈના ભાઈ તથા હરીશભાઈ, પ્રદીપભાઈ, મયુરભાઈ (છાપાવાળા), રેખાબેનના પિતાનું તા. ૧-૮-૨૫ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૨-૮-૨૫ ના સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન હરસિદ્ધિ એપાર્ટમેન્ટ, સેતાવાડ, ગરબીચોક, જામનગરમાં રાખેલ છે.
જામનગરઃ સ્વ. જયેન્દ્રસિંહ માધવસિંહ જાડેજા (જયુભા) ના પત્ની નવલબા (ઉ.વ.૭૦) તે જયદીપસિંહ, કીર્તિસિંહના માતાનું તા. ૩૦ના અવસાન થયું છે. સદ્ગતની ઉત્તરક્રિયા તા. ૭-૮-૨૫ના તેમના નિવાસસ્થાન બેડ માં રાખવામાં આવી છે.
જામનગર નિવાસી મોેઢ વણિક ઉમેદલાલ વીરચંદ મહેતા (ફલ્લાવાળા) તે સ્વ. ભારતીબેનના પતિ, દીપકભાઈ, યોગેશભાઈ, ધર્મેશભાઈ ઈલાબેન (મોરબી), નિશાબેન (અમદાવાદ)ના પિતા, પારૂલબેન, પલ્લવીબેન, ચેતનાબેન, અશોકભાઈ વોરા, સતિષભાઈ દામાણીના સસરા, મીત, સાહિલના દાદાનું તા. ૩૧ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨-૮-૨૫ના સાંજે ૫ થી ૫ઃ૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખેલ છે.