Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલે કાર્યક્રમનું આયોજનઃ
ખંભાળિયા તા. ૧૭: રાજ્ય વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તથા સરકારની લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ તેમજ પ્રજાના પ્રશ્નો ન્યાયિક ઉકેલ આવે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
જેના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના કનકપર પ્રાથમિક શાળામાં આગામી તા. ૧૮-૩-ર૦ર૬ ના સવારના ૯ કલાકથી ૧૮ ગામોના કલસ્ટરનો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે, જેમાં ચુર, ચપર, કાનપર શેરડી, જામપર, ધુમથળ, કનકપર, સીદસર-માનપરા, આશિયાવાદર, ગોરાણા, નગડિયા, ખીરસરા, રાજપરા, ધતુરિયા, દુધિયા, ડાંગરવડ, જેપુર, ચંદ્રાવાડા અને માડી ગામનો સમાવેશ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial